11 મે સાંજે ચાલ કલાકથી ઓનલાઈન રિઝર્વેશન શરૂ કરવામાં આવશે. સૂત્રો અનુસાર માત્ર એસી ટ્રેન ચાલશે અને રાજધાનીવાળુ ભાડુ લાગશે. જેને કન્ફર્મ ટિકિટ મળશે તે જ પ્રવાસ કરી શકશે. મજૂરો માટે શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચાલતી રહેશે.
આ વિશેષ ટ્રેન દિલ્હીથી અગલતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, તુરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ માટે ચાલશે.
12 મેથી શરૂ થનારી ટ્રેન
- હાવરા (1650) - નવી દિલ્હી (1000)
- રાજેન્દ્ર નગર (1900) - નવી દિલ્હી (0740)
- નવી દિલ્હી (1610) - દિબ્રૂગઢ (0700)
- નવી દિલ્હી (2040) - જમ્મુતવી (0545)
- બેંગલુરુ (2000) - નવી દિલ્હી (0555)
- નવી દિલ્હી (1545) - બિલાસપુર (1200) T, S
- મુંબઈ સેન્ટ્રલ (1700) - નવી દિલ્હી (0835)
- અમદાવાદ (1740) - નવી દિલ્હી (0730)
13 મેથી શરૂ થનારી ટ્રેન
- નવી દિલ્હી (1655) - હાવરા (0955)
- નવી દિલ્હી (1715) - રાજેન્દ્ર નગર (0530)
- જમ્મુતવી (1940) - નવી દિલ્હી (0500)
- નવી દિલ્હી (1055) - તિરુવનંતપુરમ (0525) T, W, Su
- નવી દિલ્હી (1555) - ચેન્નઈ સેન્ટ્રલ (2040) W, F
- નવી દિલ્હી (1600) - રાંચી (1030) W, S
- નવી દિલ્હી (1625) - મુંબઈ સેન્ટ્રલ (0815)
- નવી દિલ્હી (1955) - અમદાવાદ (0940)
- ભુવનેશ્વર (0930) - નવી દિલ્હી (1045)
14 મેથી શરૂ થનારી ટ્રેન
- દિબ્રૂગઢ (2035) - નવી દિલ્હી (1015)
- નવી દિલ્હી (2045) - બેંગલુરુ (0640)
- બિલાસપુર (1400) - નવી દિલ્હી (1055) M, Th
- રાંચી (1710) - નવી દિલ્હી (1055) Th, Su
- નવી દિલ્હી (1705) - ભુવનેશ્વર (1725)
15 મેથી શરૂ થનારી ટ્રેન
- તિરુવનંતપુરમ (1915) - નવી દિલ્હી (1240) T, TH, F
- ચેન્નઈ સેન્ટ્રલ (0605) - નવી દિલ્હી (1025) F, Su
- નવી દિલ્હી (1055) - મડગાંવ (1250) F, S
18 મેથી શરૂ થનારી ટ્રેન
- અગરતલા (1830) - નવી દિલ્હી (1120) M
17 મેથી શરૂ થનારી ટ્રેન
- મડગાંવ (1000) - નવી દિલ્હી (1240) M, Su
- નવી દિલ્હી (1555) - સિકંદરાબાદ (1400) Su
20 મેથી શરૂ થનારી ટ્રેન
- નવી દિલ્હી (1950) - અગરતલા (1330) W
- સિકંદરાબાદ (1245) - નવી દિલ્હી (1040) W
શ્રમિકો ટ્રેનોથી વિરૂદ્ધ આ ટ્રેનોના ડબ્બામાં તમામ 72 સીટો પર બુકિંગ થશે અને તેના ભાડામાં કોઇપણ પ્રકારની છૂટની શક્યતા નથી. શ્રમિક વિશેષ ટ્રેનોમાં એક ડબ્બામાં વધુમાં વધુ 54 પ્રવાસીઓને પ્રવાસ કરવાની મંજૂરી છે.