સંતકબીર જિલ્લાના પ્રભારી મંત્રી આશુતોષ ટંડનની હાજરીમાં આ ઘટના બની હતી. પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યોજના સમિતિની બેઠક ચાલી રહી હતી ત્યારે કોઈક મુદ્દે વાત વણસી હતી. મારપીટ બાદ ડીએમ રવીશ ગુપ્તા તથા અન્ય પોલીસ અધિકારીઓએ દરમિયાનગિરી કરીને મામલો થાળે પાડ્યો હતો.
UP: ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે થઈ છૂટ્ટા હાથની મારામારી, જુઓ વીડિયો
abpasmita.in
Updated at:
06 Mar 2019 06:25 PM (IST)
NEXT
PREV
લખનઉઃ સંતકબીરનગર લોકસભા સીટ પરથી ભાજપ સાસંદ શરદ ત્રિપાઠી અને મેંહાવદલથી ભાજપના ધારાસભ્ય રાકેશ સિંહ બધેલ વચ્ચે મારપીટ થઈ હતી. જિલ્લા કાર્યયોજના સમિતિની બેઠક દરમિયાન હંગામો થયો હતો. બેઠક દરમિયાન અધિકારીઓની સામે જ બંને એકબીજાને મારવા લાગ્યા હતા અને ગાળ પણ બોલ્યા હતા.
સંતકબીર જિલ્લાના પ્રભારી મંત્રી આશુતોષ ટંડનની હાજરીમાં આ ઘટના બની હતી. પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યોજના સમિતિની બેઠક ચાલી રહી હતી ત્યારે કોઈક મુદ્દે વાત વણસી હતી. મારપીટ બાદ ડીએમ રવીશ ગુપ્તા તથા અન્ય પોલીસ અધિકારીઓએ દરમિયાનગિરી કરીને મામલો થાળે પાડ્યો હતો.
સંતકબીર જિલ્લાના પ્રભારી મંત્રી આશુતોષ ટંડનની હાજરીમાં આ ઘટના બની હતી. પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યોજના સમિતિની બેઠક ચાલી રહી હતી ત્યારે કોઈક મુદ્દે વાત વણસી હતી. મારપીટ બાદ ડીએમ રવીશ ગુપ્તા તથા અન્ય પોલીસ અધિકારીઓએ દરમિયાનગિરી કરીને મામલો થાળે પાડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -