UP Election 2022 Voting LIVE: ઘણી જગ્યાએ EVM ક્ષતિગ્રસ્ત, અખિલેશ યાદવે કહ્યું- ચૂંટણી પંચે નિષ્પક્ષ ચૂંટણી કરાવવી જોઈએ

ચૂંટણીના પ્રથમ તબક્કામાં 58 વિધાનસભા બેઠકો માટે 623 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 73 મહિલા ઉમેદવારો છે.

gujarati.abplive.com Last Updated: 10 Feb 2022 02:50 PM

બ્રેકગ્રાઉન્ડ

UP Election 2022 Voting LIVE Updates: યુપી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે રાજ્યના 11 જિલ્લાની 58 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને...More

ચૂંટણી પંચ સરળ અને નિષ્પક્ષ ચૂંટણી કરાવે - સમાજવાદી પાર્ટી

વોટિંગની વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કર્યું છે કે ચૂંટણી પંચને અપીલ છે અને સાથે જ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જ્યાં પણ ઈવીએમમાં ​​ખરાબી અથવા ઈરાદાપૂર્વક મતદાનને ધીમુ કરવાના આરોપો છે, તો ત્યાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. 'સરળ અને ન્યાયી મતદાન' એ ચૂંટણી પંચની સૌથી મોટી જવાબદારી છે.