UP Exit Polls Result 2022 Live: ઉત્તરપ્રદેશમાં યોગી બનાવશે સરકાર કે અખિલેશ મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી સાત તબક્કાના મતદાન પછી સોમવારે સમાપ્ત થઈ. હવે દરેક 10મી માર્ચની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ઈવીએમમાં ​​પડેલા મત રાજકીય પક્ષો અને તેમના નેતાઓનું ભવિષ્ય નક્કી કરશે.

gujarati.abplive.com Last Updated: 07 Mar 2022 09:37 PM

બ્રેકગ્રાઉન્ડ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી સાત તબક્કાના મતદાન પછી સોમવારે સમાપ્ત થઈ. હવે દરેક 10મી માર્ચની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ઈવીએમમાં ​​પડેલા મત રાજકીય પક્ષો અને તેમના નેતાઓનું ભવિષ્ય નક્કી...More

યુપીમાં કોની મળશે કેટલી સીટો ?

એક્ઝિટ પોલ અનુસાર, યુપીની 403 બેઠકોમાંથી ભાજપ 228થી 244 બેઠકો જીતી શકે છે. આ ઉપરાંત અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને 132થી 148 બેઠકો, બસપાને 13થી 21 બેઠકો, કોંગ્રેસને 4થી 8 બેઠકો અને અન્યને 2થી 6 બેઠકો મળવાનો અંદાજ છે.