UP: અસદુદ્દીન ઔવેસીના કાફલા પર ફાયરિંગ, ત્રણથી ચાર લોકોએ ફાયરિંગ કર્યાનો ઔવેસીનો દાવો

ઔવેસીનો કાફલો મેરઠથી દિલ્હી પરત ફરી રહ્યો હતો ત્યારે તેમના કાફલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે

Continues below advertisement

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ડાસનામાં અસદુદ્દીન ઔવેસીના કાફલા પર ફાયરિંગ થયું છે. ગાઝિયાબાદના ડાસનામાં ઔવેસીના કાફલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઔવેસીનો કાફલો મેરઠથી દિલ્હી પરત ફરી રહ્યો હતો ત્યારે તેમના કાફલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઔવેસીએ દાવો કર્યો હતો કે ત્રણથી ચાર લોકોએ ફાયરિંગ કર્યું છે.

Continues below advertisement

 

આ ઘટનાને લઇને અસદુદ્દીન ઓવૈસીએ ન્યૂઝ એજન્સી એએનઆઇએ કહ્યું કે હું મેરઠના કિઠૌરમાં એક ચૂંટણી કાર્યક્રમ બાદ દિલ્હી જઇ રહ્યો હતો. છીઆરસી ટોલ પ્લાઝા પાસે બે લોકોએ મારી ગાડી પર ત્રણ-ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. તે કુલ ત્રણ-ચાર લોકો હતા. મારી ગાડીના ટાયર પંક્ચર થઇ ગયા છે. ત્યારબાદ હું બીજી ગાડીમાં ત્યાંથી નીકળ્યો છું.

હવે મોબાઇલ પર Youtube જોવુ થશે વધુ આસાન, યુટ્યૂબ એપમાં એડ થયા આ શાનદાર ફિચર્સ, જાણો

New SmartPhone: માર્કેટમાં હવે એન્ટ્રી કરશે Motorolaનો 200 મેગાપિક્સલ કેમેરા વાળો ફોન, જાણો વિગતે

હવે બદલાઇ જશે Gmailનો લૂક, નવી ડિઝાઇનમાં એક ટેબમાં મળશે Chat, Meet અને Spacesના ઓપ્શન, જાણો કોને મળશે આ ફાયદો........

Green Bonds: ગ્રીન બોન્ડ્સ શું છે જેમાં રોકાણ કરવાથી તમને સારું વળતર મળશે, જાણો વિગતે

 

Continues below advertisement
Sponsored Links by Taboola