Asian Games: એશિયન ગેમ્સ સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે અને મેડલ ટેબલમાં ભારતનું ખાતું પણ ખુલી ગયું છે. અર્જુન અને અરવિંદની જોડીએ સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સાથે જ મહિલા શૂટિંગ ટીમે પણ સિલ્વર મેડલ પર નિશાન સાધ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પણ ઓછામાં ઓછા સિલ્વર મેડલની ખાતરી છે. આ દરમિયાન એશિયન ગેમ્સ માટે શિલોંગ ચેમ્બર બેન્ડે ગાયું વંદે માતરમ ગાયું છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.
એશિયન ગેમ્સ માટે શિલોંગ ચેમ્બર બેન્ડે ગાયું વંદે માતરમ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2023 02:40 PM (IST)
Asian Games: એશિયન ગેમ્સ સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે અને મેડલ ટેબલમાં ભારતનું ખાતું પણ ખુલી ગયું છે.
વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ