રિપોર્ટ અનુસાર આર્મીની 42 રાષ્ટ્રીય રાઇફલ્સ, સ્પેશલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફની એક ટૂકડીએ દદસારા ગામમાં એક સર્ચ ઓપરેશનમાં બે આતંકવાદીને ઠાર કર્યા છે. ગુપ્ત જાણકારીના આધારે સુરક્ષા દળે આ બન્ને આતંકીઓને ઘેરી લીધા હતા. સુરક્ષા દળે જ્યારે તેમને સરેન્ડર કરવા કહ્યું ત્યારે આ આતંકીઓએ ગ્રેનેડ હુમલો કરવા લાગ્યા હતા. આ દરમિયાન જવાબી કાર્યવાહીમાં ઝકિર મુસા માર્યો ગયો છે. જો કે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
હાલમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે ઝાકિર મુસા સાથે અન્ય આતંકીઓ પણ હોઈ શકે છે.
Loksabha Election Results: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને મોદીને આપ્યા અભિનંદન, જાણો શું કહ્યું
Loksabha Election Results: ગુજરાતમાં ફરી વાર યોજાશે પેટા ચૂંટણી, જાણો કેમ
જીત બાદ કાર્યકર્તાઓને PM Modiનું સંબોધન, ‘ચૂંટણીમાં કોઇ નેતા-પાર્ટી નહી, પ્રજાનો વિજય થયો’
રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પર સ્મૃતિ ઇરાનીને જીતની શુભેચ્છા પાઠવી શું કહ્યું, જુઓ વીડિયો