નવી દિલ્લીઃ સમાજવાદી પર્ટીના ધારાસભ્યોએ ક્રોસ વૉટિંગ કરતા સપા મુખ્યા મુલાયમ સિંહે ખુદે કમાન સંભાળવી પડી હતી. મુલાયમ સિંહને આભાસ થઇ ગયો હતો કે, ક્રૉસ વૉટિંગ થવાની છે. તેમ છતા સપા મુખ્યા ક્રૉસ વૉટિંગ રોકી શક્યા ન હતા.


આ ચુંટણીમાં બસપાએ પોતાના 76 મતદાઓની બંને મતદાતઓ માટે 81 વૉટ મેળવીને સપાને પડકાર ફેંક્યો હતો. જ્યારે ભાજપની સ્વતત્ર ઉમેદવારને પણ ક્રૉસ વૉટિગને ફાયદો મળ્યો હતો. પ્રીતિ મહાપાત્ર ભલે ચુંટણી ન જીતી શકી હોય પરંતું 18 વૉટ મેળવીને પોતાની મજબૂત હાજરી નોંધાવી હતી.

બાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર પ્રીતિને ભલે હાર મળી હોય, પરંતું ભાજપે બસપા અને સપાને આરિસો દેખાડ્યો છે. યુપીના 11 રાજ્યસભા સીટોના પરિણામ જાહેર થયા બાદ રાજ્યમાં નવેસરથી વિધાનસભાની ચુંટણી માટે સમીકરણોની કડી જોડવાની શરૂઆત કરવામાં આવી છે.