જામનગરમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ, 1 નું મોત
abpasmita.in
Updated at:
01 Nov 2016 08:42 PM (IST)
NEXT
PREV
જામનગર:જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક જ સમૂદાયના બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે. અંગત અદાવતમાં આ અથડામણ થઈ હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -