મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 50 વર્ષીય પુરુષની હત્યા થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ છે. મોડાસા તાલુકાના કુડોલ ઘોટા ગામે પુરુષની હત્યા કરવામાં આવી છે. હત્યા કરી લાશ કુડોલ ઘોટા પ્રાથમિક શાળામાં ફેંકી દેવામાં આવી હતી. અંગત અદાવતને લઈ હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક વિગતમાં સામે આવ્યું છે.
50 વર્ષીય પુરુષની હત્યાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાઇ ગયા હતા. જેને કારણે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મોડાસા ડી.વાય.એસપી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ હત્યા કેસમાં પોલીસ દ્વારા ત્રણ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોડાસાઃ 50 વર્ષીય પુરુષની કેમ કરી નાંખવામાં આવી હત્યા? 3 શંકાસ્પદોની પોલીસે કરી અટકાયત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Dec 2020 02:53 PM (IST)
50 વર્ષીય પુરુષની હત્યાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાઇ ગયા હતા. જેને કારણે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મોડાસા ડી.વાય.એસપી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
તસવીરઃ 50 વર્ષીય પુરુષની હત્યાના સમાચાર વાયુવેગે ગામમાં ફેલાઇ ગયા હતા. જેને કારણે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. મોડાસા ડી.વાય.એસપી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -