ડીસાઃ બનાસકાંઠા જિલ્લાના ડીસાના જીવદયા પ્રેમી ભરત કોઠારીનું રાજસ્થાનમાં અકસ્માતમાં મોત થતાં સમગ્ર જિલ્લામાં માતમ છવાયો છે. રાજસ્થાનના ઝાલોર પાસે અકસ્માત થતાં ભરત કોઠારી સહિત 3ના મોત નીપજ્યા છે. જહાજપુર જૈન મંદિરે દર્શને જતી વખતે ઝાલોર પાસે અકસ્માત નડ્યો હતો.
ઝાલોર પાસે પજેરો કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જીવદયા પ્રેમી ભરત કોઠારી સહિત ત્રણના મોત થયા છે, જ્યારે કારમાં સવાર 4ને ઇજા થઈ છે. ભરત કોઠારીના નિધનથી સમગ્ર જિલ્લામાં માતમ છવાયો છે. આ ઘટનાના સીસીટીવ સામે આવ્યા છે.
રાજસ્થાનના જૈન મંદિરે દર્શન કરવા ગયેલા ડીસાના જીવદયાપ્રેમી સહિત ત્રણના અકસ્માતમાં મોત, સમગ્ર જિલ્લામાં માતમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Dec 2020 02:07 PM (IST)
ઝાલોર પાસે પજેરો કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જીવદયા પ્રેમી ભરત કોઠારી સહિત ત્રણના મોત થયા છે, જ્યારે કારમાં સવાર 4ને ઇજા થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -