ગીતાબેન દેસાઈ અને અશોકભાઈ પટેલના મેન્ડેડ બાબતે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, આગામી 21 અને 28 ફેબ્રુઆરીએ બે તબક્કામાં માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં કાર્યકરો અને નેતાઓમાં ઠેર ઠેર અસંતોષ જોવા મળી રહ્યો છે.

