મહેસાણા: જૂથ અથડામણમાં 4 ઈજાગ્રસ્ત 2 ગંભીર, સારવાર માટે અમદાવાદ ખસેડાયા
abpasmita.in | 30 Oct 2016 09:35 PM (IST)
મહેસાણા: મહેસાણાના વિસનગરમાં બે જૂથ વચ્ચે અથડામણની ધટના બની છે. આ જૂથ અથડામણની ધટના લાલદરવાજા વિસ્તારમાં થઈ હતી, જેમાં અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ જૂથ અથડામણમાં ધાયલ થયેલા લોકોને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.