આજે નોંધાયેલા કેસોની વાત કરીએ આજે નોંધાયેલા તમામ કેસો પુરુષોના છે. જે પાટણ શહેરના ગીરધારીપાડો, ગોકુલધામ સોસાયટી, સુભાષચોક, માળીની ખડકી, ગોદડનો પાડો, પટોળાવાળાની શેરીના નાકે, રાધે ગેલેક્ષી અને દ્વારકાનગરી સોસાયટીના છે.
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ઉત્તર ગુજરાતના આ શહેરમાં ફૂટ્યો કોરોના બોમ્બ, એક જ દિવસમાં નોંધાયા 8 કેસ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jun 2020 03:13 PM (IST)
પાટણ શહેરમાં આજે એક સાથે કોરોનાના 8 કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. નવા 8 કેસ સાથે શહેરમાં જ કોરોનાના કેસો 63 થઈ ગયા છે.
NEXT
PREV
પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાતના પાટણ શહેરની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. પાટણ શહેરમાં આજે એક સાથે કોરોનાના 8 કેસ નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે. નવા 8 કેસ સાથે શહેરમાં જ કોરોનાના કેસો 63 થઈ ગયા છે. આજે નવા 8 કેસ સાથે કોરોના પોઝિટિવની સંખ્યા 138 ઉપર પહોંચી છે.
આજે નોંધાયેલા કેસોની વાત કરીએ આજે નોંધાયેલા તમામ કેસો પુરુષોના છે. જે પાટણ શહેરના ગીરધારીપાડો, ગોકુલધામ સોસાયટી, સુભાષચોક, માળીની ખડકી, ગોદડનો પાડો, પટોળાવાળાની શેરીના નાકે, રાધે ગેલેક્ષી અને દ્વારકાનગરી સોસાયટીના છે.
આજે નોંધાયેલા કેસોની વાત કરીએ આજે નોંધાયેલા તમામ કેસો પુરુષોના છે. જે પાટણ શહેરના ગીરધારીપાડો, ગોકુલધામ સોસાયટી, સુભાષચોક, માળીની ખડકી, ગોદડનો પાડો, પટોળાવાળાની શેરીના નાકે, રાધે ગેલેક્ષી અને દ્વારકાનગરી સોસાયટીના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -