ડીસાઃ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં છેડતીની ઘટના સામે આવી છે. સ્ટુડિયો-11 સલૂન એન્ડ સ્પા નામના સ્પામાં સેન્ટરમાં સગીરાની છેડતીની ઘટના બની છે. સ્પા સેન્ટરમાં હેર મસાજ માટે ગયેલી સગીરાની છેડતી કરવામાં આવી છે. આ અંગે યુવતીએ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદને આધારે સગીરાની છેડતી કરનાર યુપીના સુશીલ યાદવ નામના યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસાઃ સ્પામાં હેર મસાજ માટે ગયેલી સગીરાની યુવકે કરી છેડતી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Oct 2020 10:26 AM (IST)
સ્ટુડિયો-11 સલૂન એન્ડ સ્પા નામના સ્પામાં સેન્ટરમાં સગીરાની છેડતીની ઘટના બની છે. સ્પા સેન્ટરમાં હેર મસાજ માટે ગયેલી સગીરાની છેડતી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -