28 ફેબ્રુઆરી, 2019ના પોરબંદરના મધદરિયેથી ગુજરાત ATS દ્વારા 9 ઈરાનીને 500 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવીહતી. આરોપીનું પોરબંદર જેલમાંથી રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરાયું હતું.
મૃતક આરોપીનો કોરોના રિપોર્ટ કરવામાં આવશે ત્યારબાદ પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે.