રખડતા ઢોરને લઇને પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું
abpasmita.in | 20 Sep 2016 06:16 PM (IST)
રાજકોટઃ રખડતા ઢોરને લઇને પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યુ છે. હવેથી શહેરમાં બહાર ગામના ઢોર લાવી શકાશે નહી. અને જો નગરપાલિકામાં નોંધણી વગરના ઢોરને શહેરમાં મુકવામાં આવશે તો કાયદેસરની કાર્રવાઇ કરવામાં આવશે. બહાર ગામના ઢોર શહેરમાં મુકવામાં આવશે. તો તે વ્યક્તિ કે ઢોર માલિક વિરૂદ્ધ કાયદેસરની કાર્રવાઇ કરાશે.