રાજકોટ: હાલ દેશમાં જૂની 500 અને 1000 રૂપિયાની નોટોને લઈને અફરા તફડીનો માહોલ સર્જાયો છે ત્યારે બોટાદના રાણપુરમાં બેંક ઓફ બરોડામા લાઇનમાં ઉભા રહેલા એક વૃદ્ધનું હ્રદયના રોગના હુમલાથી મોત થયુ છે, જીલુભાઇ ખાચર નામના વુદ્ધ 4 કલાકથી લાઇનમાં ઉભા હતા,ત્યારે જેમાનું હ્રદય રોગના હુમલાથી મોત થતા ભારે અફરાતફરી મચી હતી. હાલ તો વૃદ્ધની લાશને પીએમ માટે ખસેડાઇ છે,