રાજકોટ: રંગીલા રાજકોટમાં દિવસેને દિવસે આવારા તત્વોનો આતંક વધતો જતો હોય તેંમ લાગી રહ્યું છે. રાજકોટના રામાપીર ચોક શીતલ પાર્ક પાસે હિસ્ટ્રીશીટર વિજય આહીર પર ફાયરિંગ કરવાની ધટના સામે આવી છે.  આ ફાઈરિંગનાં વિજય આહીરના હાથના ભાગે ઇજા પહોંચી છે. વિજય આહીર પર ગમારા નામના શખ્સે ફાયરિંગ કર્યુ હોવાનું સામે આવ્યું  છે.