મોરબી તાલુકા સેવા સનદ ખાતે બંને વચ્ચે મારામારી થઈ હતી. આ સમયે બંનેના સમર્થકો પણ હાજર હતા. પોલીસે વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. આ ઘટનાના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે.

તસવીરઃ મોરબી તાલુકા સેવા સનદ ખાતે ભાજપના દેવાભાઈ અવાડિયા અને કોંગ્રેસના કનુભાઈ લાડવા વચ્ચે મારામારી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -