ગોંડલઃ આજે ગોંડલ તાલુકાની 22 બેઠકો પર યોજાયેલી ચુંટણીની મતગણતરી યોજાઇ હતી. જેના પરિણામો આવી ગયા છે. આ 22 બેઠકોમાંથી 18 બેઠકો પર ભાજપ, જ્યારે 4 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. આમ, ગોંડલ તાલુકા પંચાયત પણ ભાજપના ફાળે ગઈ છે. - આંબરડી-1 ભાજપ 1200 મતે વિજય.. - ચરખડી-2 ભાજપ 1299 મતે વિજય.. - દડવા-3 ભાજપ 1735 મતે વિજય.. - દાળીયા-4 ભાજપ 4624 મતે વિજય.. -  દેરડી-5 ભાજપ 1318 મતે વિજય.. - દેવચડી-6 ભાજપ 1318 મતે વિજય.. - ઘોઘાવદર-7 કોંગ્રેસ 389 મતે વિજય.. - ગોમટા-8 ભાજપ 1200 મતે વિજય.. - ગુંદાળા-9 ભાજપ 1550 મતે વિજય.. - કમઢીયા-10 ભાજપ 994 મતે વિજય.. - કેશવાળા-11 ભાજપ 1159 મતે વિજય.. - કોલીથળ-12 ભાજપ 774 મતે વિજય.. -  મો.ખીલોરી-13 ભાજપ 620 મતે વિજય.. - મોવિયા-14 કોંગ્રેસ 222 મતે વિજય.. - મોવિયા-2 -15 કોંગ્રેસ 102 મતે વિજય.. - નવાગામ-16 ભાજપ 1752 મતે વિજય.. - શેમળા-17 ભાજપ 4706 મતે વિજય.. - શિ.ગઢ -18 ભાજપ 1210 મતે વિજય.. - શ્રીનાથગઢ -19 કોંગ્રેસ 90 મતે વિજય... - સુ.પુર -20 ભાજપ 1165 મતે વિજય.. - ત્રાકુડા -21 ભાજપ 1599 મતે વિજય.. - વાસાવડ-22 ભાજપ 1220 મતે વિજય..