સીંગતેલના ભાવમાં ડબે 30 રૂપિયાનો ઘટાડો કરાયો છે. એક વીકમાં તેલના ભાવમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. હાલ, તેલના ડબાનો ભાવ 2160થી 2190 છે. રાજકોટમાં સીંગતેલના ડબાની ડિમાન્ડ 50 ટકા જેવી થતા ભાવ ઘટ્યા છે. અમુક લોકોએ અગાઉ સ્ટોક કરી લીધો છે તો હોટેલ રેસ્ટોરન્ટમાં પણ ઘરાકી ન હોવાથી કોમર્શિયલ ડિમાન્ડ પણ ઘટી છે.
સૌરાષ્ટ્રમાં તહેવારો પહેલા ગૃહિણીઓ માટે શું આવ્યા મોટા સમાચાર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jul 2020 11:16 AM (IST)
સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારો પહેલા દર વર્ષે તેલના ભાવો વધે છે. જોકે, પહેલીવાર તેલના ભાવમાં ઘટાડો જોવો મળ્યો છે.
NEXT
PREV
રાજકોટઃ સાતમ-આઠમના તહેવાર પહેલા ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. તહેવારો પહેલા ઘરાકી ન નીકળતા તેલના ભાવમાં ઘટાડો કરાયો છે. તહેવારોમાં કોઈ તેલની ડિમાન્ડ નહીવત હોવાથી ભાવમાં ઘટાડો કરાયો છે. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારો પહેલા દર વર્ષે તેલના ભાવો વધે છે. જોકે, પહેલીવાર તેલના ભાવમાં ઘટાડો જોવો મળ્યો છે.
સીંગતેલના ભાવમાં ડબે 30 રૂપિયાનો ઘટાડો કરાયો છે. એક વીકમાં તેલના ભાવમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. હાલ, તેલના ડબાનો ભાવ 2160થી 2190 છે. રાજકોટમાં સીંગતેલના ડબાની ડિમાન્ડ 50 ટકા જેવી થતા ભાવ ઘટ્યા છે. અમુક લોકોએ અગાઉ સ્ટોક કરી લીધો છે તો હોટેલ રેસ્ટોરન્ટમાં પણ ઘરાકી ન હોવાથી કોમર્શિયલ ડિમાન્ડ પણ ઘટી છે.
સીંગતેલના ભાવમાં ડબે 30 રૂપિયાનો ઘટાડો કરાયો છે. એક વીકમાં તેલના ભાવમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. હાલ, તેલના ડબાનો ભાવ 2160થી 2190 છે. રાજકોટમાં સીંગતેલના ડબાની ડિમાન્ડ 50 ટકા જેવી થતા ભાવ ઘટ્યા છે. અમુક લોકોએ અગાઉ સ્ટોક કરી લીધો છે તો હોટેલ રેસ્ટોરન્ટમાં પણ ઘરાકી ન હોવાથી કોમર્શિયલ ડિમાન્ડ પણ ઘટી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -