કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનાં બહેન નિરાંતબેન ધોલિયાએ ભાજપમાંથી તાલુકા પંચાયતની ટિકિટ માગી છે. નિરાંત બેન ધોલીયા વિંછીયા તાલુકા પંચાયતની એક બેઠક માટે દાવેદાર છે અને ટિકિટ માગી છે. કુંવરજીભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે તેમનાં બહેન કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતનાં પ્રમુખ હતાં. હવે કુંવરજી બાવળિયા ભાજપમાં છે તેથી નિરાંત બેન ધોલીયા એ હવે ભાજપમાંથી ટીકીટ માંગી છે.
રૂપાણી સરકારના દિગ્ગજ કેબિનેટ મંત્રીનાં બહેને ભાજપમાંથી માગી ટિકિટ, પહેલાં કોંગ્રેસમાંથી જીતીને બનેલાં પ્રમુખ.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jan 2021 12:01 PM (IST)
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનાં બહેન નિરાંતબેન ધોલિયાએ ભાજપમાંથી તાલુકા પંચાયતની ટિકિટ માગી છે. નિરાંતબેન ધોલીયા વિંછીયા તાલુકા પંચાયતની એક બેઠક માટે દાવેદાર છે અને ટિકિટ માગી છે.
પ્રતિકાત્મક તસવીર.
NEXT
PREV
રાજકોટઃ ગુજરાતમાં ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયામાં ભાજપ માટે સૌથી મોટો માથાનો દુઃખાવો ધારાસભ્યો તથા અન્ય ટોચના મંત્રીઓનાં સગાં દ્વારા ચૂંટણી લડવા માટે ટિકિટની માગણી કરીને કરાતી દાવેદારી છે. આ યાદીમાં હવે વિજય રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું નામ ઉમેરાયું છે.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનાં બહેન નિરાંતબેન ધોલિયાએ ભાજપમાંથી તાલુકા પંચાયતની ટિકિટ માગી છે. નિરાંત બેન ધોલીયા વિંછીયા તાલુકા પંચાયતની એક બેઠક માટે દાવેદાર છે અને ટિકિટ માગી છે. કુંવરજીભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે તેમનાં બહેન કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતનાં પ્રમુખ હતાં. હવે કુંવરજી બાવળિયા ભાજપમાં છે તેથી નિરાંત બેન ધોલીયા એ હવે ભાજપમાંથી ટીકીટ માંગી છે.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનાં બહેન નિરાંતબેન ધોલિયાએ ભાજપમાંથી તાલુકા પંચાયતની ટિકિટ માગી છે. નિરાંત બેન ધોલીયા વિંછીયા તાલુકા પંચાયતની એક બેઠક માટે દાવેદાર છે અને ટિકિટ માગી છે. કુંવરજીભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે તેમનાં બહેન કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતનાં પ્રમુખ હતાં. હવે કુંવરજી બાવળિયા ભાજપમાં છે તેથી નિરાંત બેન ધોલીયા એ હવે ભાજપમાંથી ટીકીટ માંગી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -