મોરબીઃ હળવદના અજીતગઢ ગામે ખેડૂતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. રમેશભાઈ પ્રભુભાઈ લોરિયા નામના ખેડૂતો આત્મહત્યા કરી લીધી છે. નર્મદા કેનાલમાં કદીને આત્મહત્યા કરી લીધી છે. રમેશભાઈ લોરિયાએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. ખેડૂત પાસેથી સૂસાઇડ નોટ મળી આવી છે.
Morbi : ખેડૂતે નર્મદા કેનાલમાં કૂદીને કરી લીધી આત્મહત્યા, સૂસાઇડ નોટમાં શું કર્યો ધડાકો?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 May 2021 11:32 AM (IST)
રમેશભાઈ પ્રભુભાઈ લોરિયા નામના ખેડૂતો આત્મહત્યા કરી લીધી છે. નર્મદા કેનાલમાં કદીને આત્મહત્યા કરી લીધી છે. રમેશભાઈ લોરિયાએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. ખેડૂત પાસેથી સૂસાઇડ નોટ મળી આવી છે.
પ્રતિકાત્મક તસવીર.