Morbi Election 2021 Results : પાલિકા અને જિલ્લા-પંચાયતમાં કોને ક્યાં મળી સત્તા? જાણો સંપૂર્ણ પરિણામ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Mar 2021 04:33 PM (IST)
મોરબી જિલ્લાની જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના સંપૂર્ણ પરિણામ આવી ગયા છે.
ફાઇલ ફોટો.
મોરબીઃ ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના લગભગ મોટા ભાગના પરિણામ આવી ગયા છે. મોરબી જિલ્લાની જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના સંપૂર્ણ પરિણામ આવી ગયા છે. જે નીચે પ્રમાણે છે. મોરબી જિલ્લા પંચાયતમાં 24 બેઠક ભાજપ - 14 કોંગ્રેસ - 10 અપક્ષ - મોરબી તાલુકા પંચાયતમાં 26 બેઠક ભાજપ - 19 કોંગ્રેસ - 7 અપક્ષ - મોરબી નગરપાલિકામાં 52 બેઠક ભાજપ - 52 કોંગ્રેસ - અપક્ષ - વાંકાનેર નગરપાલિકા 28 બેઠક ભાજપ - 24 કોંગ્રેસ - બસપા - 4 અપક્ષ - વાંકાનેર તાલુકા પંચાયતમાં 24 બેઠક ભાજપ - 13 કોંગ્રેસ - 11 અપક્ષ - માળિયા નગરપાલિકા 24 બેઠક ભાજપ - 0 કોંગ્રેસ - 24 અપક્ષ - 0 માળિયા તાલુકા પંચાયત 16 બેઠક ભાજપ - 10 કોંગ્રેસ - 6 અપક્ષ - હળવદ તાલુકા પંચાયત 20 બેઠક ભાજપ - 16 કોંગ્રેસ - 3 અપક્ષ - 1 ટંકારા તાલુકા પંચાયતમાં 16 બેઠક ભાજપ -9 કોંગ્રેસ - 6 અપક્ષ - 1