જેતપુરઃ રાજકોટ જિલ્લાના જેતપુરની ભાદર નદીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. હાથમાં કાંડાના ભાગે બ્લેડ મારેલા નિશાન જોવા મળ્યા હતા. મોડાસા ખાતે રહેતા અને મૂળ જેતપુરના પુરુષની લાશ ભાદર નદીમાંથી મળી આવી છે. બે દિવસ પહેલા સંબંધીના ઘરે આવ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે, બીમારીથી કંટાળી પુરુષે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે. ભાદર નદીમાંથી તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે.
જેતપુરઃ હાથ પર બ્લેડના ઘા મારેલી હાલતમાં ભાદર નદીમાંથી મળ્યો પુરુષનો મૃતદેહ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jan 2021 02:35 PM (IST)
મોડાસા ખાતે રહેતા અને મૂળ જેતપુરના પુરુષની લાશ ભાદર નદીમાંથી મળી આવી છે. બે દિવસ પહેલા સંબંધીના ઘરે આવ્યા હતા.
તસવીરઃ જેતપુરની ભાદર નદીમાં મૃતદેહ બહાર કાઢી રહેલા તરવૈયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -