કંપનીએ પોતાના કર્મચારીઓ બિલ વહેંચવા જાય તેના કારણે તેમને તથા ગ્રાહકોને પણ કોરોનાવારસનો ચેપ લાગવાનો ખતરો હોવાથી બિલ આ વખતે ઘરે નહિ મોકલવાનો નિર્ણય લીધો છે. કંપનીએ સૌરાષ્ટ્રમાં 60 લાખ વીજ ગ્રાહકો માટે પોતપોતાનું બિલ ડાઉનલોડ કરી શકાય અને પછી આ બિલ ઓનલાઇન ભરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. ગ્રાહકો ઓનલાઈન તેનો ગ્રાહક નંબર નાખશે એટલે બિલની વિગત જોવા મળશે. આ ઉપરાંત આ ઉપરાંત ગ્રાહકોને 15 મે સુધી બિલ ભરવાની છૂટ આપવામાં આવી છે.
ગુજરાતમાં આ વીજ કંપની આ વખતે ગ્રાહકોને ઘરે લાઈટ બિલ નહીં મોકલે, 60 લાખ ગ્રાહકો માટે વ્યવસ્થા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Apr 2020 11:12 AM (IST)
ગ્રાહકોને પણ કોરોનાવારસનો ચેપ લાગવાનો ખતરો હોવાથી બિલ આ વખતે ઘરે નહિ મોકલવાનો નિર્ણય લીધો છે
NEXT
PREV
રાજકોટઃ કોરોનાવાયરસ કટોકટીના કારણે લોકડાઉન હોવાથી લોકોને બહાર નિકળવાની મનાઈ છે. આ કારણે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL ) એ આ વખતે લોકોને લાઈટનું બિલ ઘરે નહીં મોકલવાનો નિર્ણય લીધો છે. તેના બદલે ગ્રાહકોએ PGVCL ની વેબસાઈટમાંથી પોતપોતાનું બિલ ડાઉનલોડ કરવાનું રહેશે અને પછી આ બિલ ઓનલાઇન ભરી શકાશે.
કંપનીએ પોતાના કર્મચારીઓ બિલ વહેંચવા જાય તેના કારણે તેમને તથા ગ્રાહકોને પણ કોરોનાવારસનો ચેપ લાગવાનો ખતરો હોવાથી બિલ આ વખતે ઘરે નહિ મોકલવાનો નિર્ણય લીધો છે. કંપનીએ સૌરાષ્ટ્રમાં 60 લાખ વીજ ગ્રાહકો માટે પોતપોતાનું બિલ ડાઉનલોડ કરી શકાય અને પછી આ બિલ ઓનલાઇન ભરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. ગ્રાહકો ઓનલાઈન તેનો ગ્રાહક નંબર નાખશે એટલે બિલની વિગત જોવા મળશે. આ ઉપરાંત આ ઉપરાંત ગ્રાહકોને 15 મે સુધી બિલ ભરવાની છૂટ આપવામાં આવી છે.
કંપનીએ પોતાના કર્મચારીઓ બિલ વહેંચવા જાય તેના કારણે તેમને તથા ગ્રાહકોને પણ કોરોનાવારસનો ચેપ લાગવાનો ખતરો હોવાથી બિલ આ વખતે ઘરે નહિ મોકલવાનો નિર્ણય લીધો છે. કંપનીએ સૌરાષ્ટ્રમાં 60 લાખ વીજ ગ્રાહકો માટે પોતપોતાનું બિલ ડાઉનલોડ કરી શકાય અને પછી આ બિલ ઓનલાઇન ભરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. ગ્રાહકો ઓનલાઈન તેનો ગ્રાહક નંબર નાખશે એટલે બિલની વિગત જોવા મળશે. આ ઉપરાંત આ ઉપરાંત ગ્રાહકોને 15 મે સુધી બિલ ભરવાની છૂટ આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -