રાજકોટમાં દીવાળીની શુભકામના માટે ભાજપ-કૉંગ્રેસના નેતાઓ વચ્ચે પોસ્ટર વોર
abpasmita.in
Updated at:
30 Oct 2016 07:57 PM (IST)
NEXT
PREV
રાજકોટ: સમગ્ર રાજયમાં દીવાળીનો માહોલ છે. ત્યારે રાજકોટમાં પણ દીવાળીનો રંગ છવાયો છે. દિવાળીની શુભકામનાઓ માટે હોર્ડિંગ્સ અને બેનરો દરેક જગ્યા પર લગાવવામાં આવ્યા છે. રાજકોટમાં કૉંગ્રેસ અને ભાજપના નેતાઓના બેનર્સ અને પોસ્ટર ચર્ચાનો વિષય બન્યા છે. 2017ની વિધાનસભાની ચુંટણીઓ પહેલાજ રાજકોટમાં પોસ્ટર યુધ્ધ છેડાઇ ગયુ છે. પરંતુ હોર્ડિંગ્સ માટે મંજૂરી મેળવવામાં આવી છે કે નહી તે સૌથી મોટો પ્રશ્ર્ન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -