રાજકોટ: ફટાકડાની દુકાનમાં લાગી ભીષણ આગ, 3 વાહનો ભસ્મીભૂત
abpasmita.in
Updated at:
29 Oct 2016 08:44 PM (IST)
NEXT
PREV
રાજકોટ: રાજકોટમાં પિપળીયા હૉલ નજીક આવેલી એક ફટાકડાની દુકાનમા અચાનક લાગી આગ લાગી હતી. આગ લાગવાની ધટનાને પગલે 3 જેટલા વાહનો સળગ્યા હતા, પરંતુ કોઇ જાનહાની થવા પામી નથી. ધટના સ્થળ પર એક ફાયર ફાઇટર ની મદદ થી પાણી નો મારો ચલાવી આગ કાબુ મા લેવામા આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -