રાજકોટમાં આરોગ્ય વિભાગના સિનેમાં ઘરોમાં દરોડા, નોટીસ પાઠવી દંડ ફટકાર્યો
abpasmita.in
Updated at:
04 Oct 2016 05:32 PM (IST)
NEXT
PREV
રાજકોટ: રાજકોટ મહાનગર પાલીકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સિનેમાં ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં, જેમાં મચ્છરના લારવા અને ખાધ્ય ચીજોનું સધન ચેકિંગ હાથ ધરાવામાં આવ્યું હતું. જેમાં 4 સિનેમાં ઘરોની કેન્ટીનમાંથી અખાધ્ય અને વાસી ફ્રુટનો જથ્થો મળી આવ્યો હતો, તેમજ આરોગ્ય વિભાગના ચેંકિંગ દરમિયાન મચ્છરના લારવા મળી આવ્યા હતા. જેના કારણે 4 સિનેમાંઘરોને નોટીસ પાઠવી આરોગ્ય વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -