મોરબીઃ માળીયા ફાટક ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો છે. ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા બે યુવાનના મોત થયા છે. અકસ્માત સર્જીને વાહન ચાલક થયો ફરાર થઈ ગયો છે. મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હોસ્પિટલ પહોચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના નામ રુતિક પરેશભાઈ બજાણીયા હાર્દિક ધીરેન્દ્રભાઈ બજાણીયા