સૌરાષ્ટ્રમાં નર્મદા કેનાલ શરૂ કરવા કયા સાંસદે CM વિજય રૂપાણીને પત્ર લખ્યો? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 May 2020 02:30 PM (IST)
હાલ આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જોકે અત્યારે લોકડાઉન છે એટલે ગરમીનો અહેસાસ થતો નથી ત્યારે હાલ સૌરાષ્ટ્ર બ્રાંચની નર્મદા કેનાલ બંધ છે તેને ચાલુ કરવા માટે સાંસદ મોહન કુંડારિયા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી
હાલ આકરા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જોકે અત્યારે લોકડાઉન છે એટલે ગરમીનો અહેસાસ થતો નથી ત્યારે હાલ સૌરાષ્ટ્ર બ્રાંચની નર્મદા કેનાલ બંધ છે તેને ચાલુ કરવા માટે સાંસદ મોહન કુંડારિયા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆ કરી છે. સાંસદ મોહન કુંડારિયાએ સૌરાષ્ટ્ર બ્રાંચની નર્મદા કેનાલ શરૂ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે, 25 મેથી નર્મદા કેનાલ શરૂ કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે. કેનાલ શરૂ થશે તો ખેડૂતો આગોતરૂ આયોજન કરી શકે જેથી વરસાદ પહેલા કપાસ, મગફળી જેવા પાક ઉગે.