Russia Ukraine War Live: રશિયાએ મારિયોપોલમાં કરી યુદ્ધ વિરામની ઘોષણા, ચેર્નોબિલ પણ છોડી રહ્યાં છે પુતિન સૈનિક

આજે 36માં દિવસે પણ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ મારિયોપોલમાં કરી યુદ્ધ વિરામની ઘોષણા, ચેર્નોબિલ પણ છોડી રહ્યાં છે.

gujarati.abplive.com Last Updated: 31 Mar 2022 10:18 AM
Russia Ukraine War Live: ભારતની રશિયા-યુક્રેન વાર્તા

ભારતે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોમાં "હેતુપૂર્ણ સર્વસંમતિ" બનાવવા  હાકલ કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તંગદિલી ઘટાડવા માટે વહેલી તકે સમજૂતી થઈ શકે છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું, ભારત વર્તમાન પરિસ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે. તેમણે યુક્રેનમાં માનવતાવાદી પરિસ્થિતિ અંગે યુએન સુરક્ષા પરિષદની બ્રીફિંગ દરમિયાન યુક્રેનમાં સશસ્ત્ર સંઘર્ષથી પ્રભાવિત વિસ્તારોમાં અવિરત માનવતાવાદી સહાયની ભારતની માંગને દોહરાવી હતી.  


બાઇડનની સાથે સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગે બિડેન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને  કહ્યું કે અમે યુક્રેન પર રશિયન હુમલાની સખત નિંદા કરીએ છીએ અને યુએસ સંરક્ષણ માટે યુક્રેનિયન સૈન્યને સૈન્ય સહાયતા આપવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે નાના અને મોટા તમામ દેશોની સાર્વભૌમત્વ, રાજકીય સ્વતંત્રતા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું જોઈએ. સાર્વભૌમ રાજ્ય પર બિનઉશ્કેરણી વિનાનો લશ્કરી હુમલો કોઈપણ કારણોસર અસ્વીકાર્ય છે.

Russia Ukraine War Live: જેલેસ્કીએ કહ્યું, યૂક્રેની લોકોને સીખાવ ન સમજો

રશિયન અધિકારીઓએ રાજદ્વારી ઉકેલ માટે તુર્કીમાં ચાલી રહેલી રશિયા-યુક્રેનના પ્રતિનિધિમંડળની બેઠકનું વર્ણન કર્યું છે. જો કે બંને પક્ષો યુદ્ધવિરામ પર સહમત નથી, રશિયન પ્રતિનિધિમંડળના એક સભ્યએ જણાવ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ટૂંક સમયમાં તુર્કીમાં મળી શકે.


જેલેસ્કીએ કહ્યું, યૂક્રેની લોકોને સીખાવ ન સમજો


યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું, "યુક્રેનિયનોને શિખાઉ  ન સમજો " હુમલા પછીના 34 દિવસોમાં અને ડોનબાસ યુદ્ધના છેલ્લા આઠ વર્ષોમાં, અમે શીખ્યા છીએ કે, વિશ્વાસ કરવા માટે માત્ર એક જ વસ્તુ છે અને તે છે નક્કર પરિણામ.

Russia Ukraine War Live: સૈન્ય અભિયાન ઘટાડવું યુદ્ધ વિરામ નથી

રશિયન અધિકારીઓએ રાજદ્વારી ઉકેલ માટે તુર્કીમાં ચાલી રહેલી રશિયા-યુક્રેનના પ્રતિનિધિમંડળની બેઠકનું વર્ણન કર્યું છે. જો કે બંને પક્ષો યુદ્ધવિરામ પર સહમત નથી, રશિયન પ્રતિનિધિમંડળના એક સભ્યએ જણાવ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ટૂંક સમયમાં તુર્કીમાં મળી શકે.


જેલેસ્કીએ કહ્યું, યૂક્રેની લોકોને સીખાવ ન સમજો


યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું, "યુક્રેનિયનોને શિખાઉ  ન સમજો " હુમલા પછીના 34 દિવસોમાં અને ડોનબાસ યુદ્ધના છેલ્લા આઠ વર્ષોમાં, અમે શીખ્યા છીએ કે, વિશ્વાસ કરવા માટે માત્ર એક જ વસ્તુ છે અને તે છે નક્કર પરિણામ.

Russia Ukraine War Live: યૂક્રેનમાં રશિયાના સૈનિક ઘટાડવા પર શંકા

રશિયા-યુક્રેનમાં 36માં દિવસે પણ યુદ્ધ ચાલુ છે ત્યારે રશિયા દ્વારા કિવ-ચેર્નિહાઈવમાંથી સેના ઘટાડવાની જાહેરાત વચ્ચે એક દિવસ અગાઉ પણ યુદ્ધવિરામની આશા જાગી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તુર્કી મંત્રણાને કારણે ટૂંક સમયમાં બંને દેશોના પ્રમુખો વચ્ચે બેઠક થશે. પરંતુ યુએસ અને યુક્રેનિયન પ્રમુખો સૈન્ય સંખ્યા ઘટાડવાના રશિયન વચન પર શંકાસ્પદ છે.


બહુ ઝડપથી થશે પુતિન જેલેસ્કીની મુલાકાત


રશિયન અધિકારીઓએ રાજદ્વારી ઉકેલ માટે તુર્કીમાં ચાલી રહેલી રશિયા-યુક્રેનના પ્રતિનિધિમંડળની બેઠકનું વર્ણન કર્યું છે. જો કે બંને પક્ષો યુદ્ધવિરામ પર સહમત નથી, રશિયન પ્રતિનિધિમંડળના એક સભ્યએ જણાવ્યું હતું કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ટૂંક સમયમાં તુર્કીમાં મળી શકે છે.

Russia Ukraine War Live: અત્યાર સુધીમાં 40 લાખ લોકોએ છોડ્યું, રશિયન સેનાના પરત ફરવા શંકા, જેલેસ્કીએ કહ્યું કે,યુક્રેનિયનને સીખાવ ન સમજો

સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સીનું કહેવું છે કે, રશિયન હુમલા બાદથી 40 લાખથી વધુ લોકો યુક્રેનમાંથી  સ્થળાંતરિત થયા છે.  જે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપના સૌથી મોટા શરણાર્થી સંકટમાં એક નવો સીમાચિહ્નરૂપ છે. યુએન હાઈ કમિશનર ફોર રેફ્યુજીએ વેબસાઈટ પર પોસ્ટ કર્યું કે 40.1 મિલિયન લોકો યુક્રેન છોડીને ભાગી ગયા છે. તેમાંથી 23 મિલિયન પોલેન્ડમાં પ્રવેશ્યા છે.

Russia Ukraine War Live: રશિયના સૈનિકો તેમના ખુદના ઉપકરણોને તોડી રહ્યાં છે.

આજે 36માં દિવસે પણ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બંનેમાંથી એક પણ દેશ એકબીજા સામે ઝુકવા તૈયાર નથી. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ગુરુવારે કહ્યું કે, તેમની સેના દેશના પૂર્વમાં રશિયન સૈનિકોને યોગ્ય જવાબ આપવાની તૈયારી કરી રહી છે. લેટેસ્ટ માહિતી અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચે આજે ફરી એકવાર શાંતિ મંત્રણા થશે.


 


રશિયના સૈનિકો તેમના ખુદના ઉપકરણોને તોડી રહ્યાં છે.


બ્રિટનના જાસૂસી સેવાના વડાએ  જણાવ્યું છે કે કેટલાક રશિયન સૈનિકો તેમના પોતાના જ ઉપકરણોની માં તોડફોડ કરી રહ્યા છે. કારણ કે રાષ્ટ્રપતિ પુતિનના સલાહકારો પુતિનને સત્ય નથી કહી રહ્યા.

બ્રેકગ્રાઉન્ડ

Russia Ukraine War Live: રશિયાના મારિયોપોલમાં યુદ્ધ વિરામની જાહેરાત


રશિયન પ્રશાસને યુક્રેનના મેરીયુપોલમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ સિવાય રશિયાના સૈનિકો પણ ચેર્નોબિલમાંથી હટી રહ્યા છે.


યૂક્રેનનો લગભગ અડધો વિસ્તાર વિસ્ફોટરથી પ્રદૂષિત


કિવના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ યુક્રેનનો લગભગ અડધો વિસ્તાર રશિયન વિસ્ફોટકોથી પ્રદૂષિત થઇ ગયો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.