અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર અમદાવાદથી ચેન્નઇ જતી ફ્લાઇટ અચાનક રદ કરાતા મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. અમદાવાદથી ચેન્નાઇ જતી સ્પાઇસ જેટની ફ્લાઇટને કોઇ પણ  પ્રકારની જાણ કર્યા વિના જ રદ કરવામાં આવી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે મુસાફરોએ અનેક સ્ટુડન્ટ્સ હતા જે ચેન્નઇમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જઇ રહ્યા હતા.