સુરતઃ 28 વર્ષીય યુવતીએ કરી લીધો આપઘાત , સમગ્ર ગામમાં ચકચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2020 11:29 AM (IST)
પરિણીતા ભાવના પટેલે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
NEXT
PREV
સુરતઃ જિલ્લાના સરસાણામાં 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતા ભાવના પટેલે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. કોઈ અગમ્ય કારણોસર ભાવનાએ આપઘાત કરી લીધો છે. સરસાણા પોલીસે અકસ્માતે મોતનો ગૂનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -