સુરતઃ શહેરના કાપોદ્રા બ્રિજ પરથી એક યુવતીએ કુદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે,  યુવતી બ્રિજ પર કૂદવા જતા લોકોએ બચાવી લીધી હતી. કોઈ કારણો સર યુવતી બ્રિજ પરથી તાપી નદીમાં કુદી રહી હતી. 


યુવતીને બચાવી પોલીસને જાણ કરી પોલીસને સોંપવામાં આવી હતી. આપઘાત કરવા પાછળનું કારણ જાણવા પોલીસ કામે લાગી છે. આ ઘટનાને પગલે લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા.