સુરત: ભૂપેંદ્ર સિંહ ચુડાસમાએ મહેશ શાહ પર પ્રતિક્રીયા આપતા કહ્યું, કોઈને બચાવવાનો પ્રયાસ નથી કરાયો પોલીસ તેની તપાસ કરી રહી છે
abpasmita.in | 04 Dec 2016 11:15 PM (IST)
સુરત: સુરતમાં ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આવેલા શિક્ષણ મંત્રી ભૂપેંદ્ર સિંહ ચુડાસમાએ 13 હજાર કરોડનું કાળુનાણું જાહેર કરનાર મહેશ શાહ પર પ્રતિક્રયા આપતા કહ્યું હતું કે પોલીસ પોતાની કામગીરી કરી રહી છે, કોઈને બચાવવાનો પ્રયાસ કરવામાં આવતો નથી.