સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી આવતીકાલે થશે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અને SVNIT કોલેજમાં મતગણતરી કરાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મશીન સ્ટ્રોંગરૂમમાં મુકાયા છે. કુલ 484 ઉમેદવારોનું ભાવી મંગળવારે નક્કી થશે.
Surat: સ્ટ્રોંગ રૂમને બદલે EVM મશીન અને બેલેટ પેપરની પેટી ચૂંટણી અધિકારીની ઓફિસમાં હોવાનો કૉંગ્રેસનો આરોપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Feb 2021 07:48 PM (IST)
સુરતમાં કોંગ્રેસના કાર્યકરો બહુમાળી ભવનમાં પહોંચ્યા હતા. EVM મશીનને લઈ કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે. સુરતમાં EVM મશીન અને બેલેટ પેપર સ્ટ્રોંગ રૂમને બદલે ચૂંટણી અધિકારીની ઓફિસમાં હોવાનો આરોપ લાગ્યો છે.
NEXT
PREV
સુરતમાં કોંગ્રેસના કાર્યકરો બહુમાળી ભવનમાં પહોંચ્યા હતા. EVM મશીનને લઈ કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યા છે. સુરતમાં EVM મશીન અને બેલેટ પેપર સ્ટ્રોંગ રૂમને બદલે ચૂંટણી અધિકારીની ઓફિસમાં હોવાનો આરોપ લાગ્યો છે. બેલેટ પેપરની પેટી સીલ ન કરાઈ હોવાનો કોંગ્રેસના ઉમેદવાર પાર્થ લાખાણીએ આરોપ લગાવ્યો છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી આવતીકાલે થશે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અને SVNIT કોલેજમાં મતગણતરી કરાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મશીન સ્ટ્રોંગરૂમમાં મુકાયા છે. કુલ 484 ઉમેદવારોનું ભાવી મંગળવારે નક્કી થશે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી આવતીકાલે થશે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અને SVNIT કોલેજમાં મતગણતરી કરાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મશીન સ્ટ્રોંગરૂમમાં મુકાયા છે. કુલ 484 ઉમેદવારોનું ભાવી મંગળવારે નક્કી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -