સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં યુવકને યુવતીની છેડતી કરવી ભારે પડી ગઈ છે. યુવકે છેડતી કરતાં જ યુવતી રણચંડી બની હતી અને યુવકને જાહેરમાં લોકોની સામે જ મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ પણ મહિલાને સમર્થન આપ્યું હતું. કેટલાક લોકોએ યુવકને માર મારતો વીડિયો પણ બનાવ્યો હતો.
મહિલાએ છેડતી કરનાર યુવક પાસે જાહેરમાં માફી પણ મંગાવી હતી. આ ઘટનાને પગલે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થઈ ગયા હતા.
સુરતઃ યુવકને યુવતીની છેડતી કરવી પડી ભારે, જાહેરમાં જ કરી નાંખી ધોલાઇ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Sep 2020 08:17 AM (IST)
યુવકે છેડતી કરતાં જ યુવતી રણચંડી બની હતી અને યુવકને જાહેરમાં લોકોની સામે જ મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ પણ મહિલાને સમર્થન આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -