આ ધમકીથી ડરી ગયેલી છોકરી માસાનો અત્યાચાર સહન કરતી હતી અને ગર્ભવતી બની ગઈ હતી. બુધવારે કિશોરીને પેટમાં દુઃખવા માંડતાં ડૉકટરી તપાસ કરાવી હતી. આ તપાસમાં કિશોર ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. છોકરીએ એ પછી માસાએ કરેલા અત્યાચારની વાત કહેતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરાધમ માસાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
સુરતઃ સંબંધોના ધજાગરા ઉડાડતી ઘટના, 14 વર્ષની છોકરીને પરિવારના જ પુરૂષે હવસનો શિકાર બનાવીને ગર્ભવતી કરી દીધી ને....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2020 12:47 PM (IST)
આ ધમકીથી ડરી ગયેલી છોકરી માસાનો અત્યાચાર સહન કરતી હતી અને ગર્ભવતી બની ગઈ હતી.
પ્રતિકાત્મક તસવીર
NEXT
PREV
સુરતઃ સુરતમાં બવેલી એક આઘાતજનક ઘટનામાં સલાબાતપુરા વિસ્તારમાં 14 વર્ષય કિશોરી પર વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દેવાઈ છે. વદારે આઘાતજનક વાત એ છે કે, બળાત્કાર ગુજારનારી વ્યક્તિ તેના પરિવારની જ છે. છોકરીના સગા માસાએ તેની સાથે શારીરીક સંબંધો બાંધીને તેને ગર્ભવતી બનાવી દીધી હતી. આ હવસખોરે દુષ્કર્મ કર્યા બાદ છોકરીને ધમકી પણ આપી હતી કે, આ અંગે કોઈ ને જાણ કરશે તો જાનથી મારી નાખશે.
આ ધમકીથી ડરી ગયેલી છોકરી માસાનો અત્યાચાર સહન કરતી હતી અને ગર્ભવતી બની ગઈ હતી. બુધવારે કિશોરીને પેટમાં દુઃખવા માંડતાં ડૉકટરી તપાસ કરાવી હતી. આ તપાસમાં કિશોર ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. છોકરીએ એ પછી માસાએ કરેલા અત્યાચારની વાત કહેતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરાધમ માસાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ધમકીથી ડરી ગયેલી છોકરી માસાનો અત્યાચાર સહન કરતી હતી અને ગર્ભવતી બની ગઈ હતી. બુધવારે કિશોરીને પેટમાં દુઃખવા માંડતાં ડૉકટરી તપાસ કરાવી હતી. આ તપાસમાં કિશોર ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું. છોકરીએ એ પછી માસાએ કરેલા અત્યાચારની વાત કહેતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે નરાધમ માસાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -