વલસાડઃ શહેરના સાઇલીલા મોલમાં સ્પાની આડમાં ચાલતા સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે સ્પામાં રેડ કરીને યુવતીઓ અને ગ્રાહકોને રંગેહાથે ઝડપી પાડ્યા છે. અગાઉ પણ આ જ સ્પામાં સેક્સરેકેટ ઝડપાયું હતું. ત્યારે આજે ફરીથી પોલીસે રેડ કરતાં સ્પામાં અફરા-તફરી મચી ગઈ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, સાઈલીલા મોલમાં સ્પાની આડમાં સેક્સરેકેટ ધમધમી રહ્યું હતું. આ બાતમી મળ્યા પછી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને આધારે એલસીબીએ રેડ પાડી હતી, જેમાં ગ્રાહકો યુવતીઓ સાથે મળી આવ્યા હતા. ગ્રાહકો અને લલનાને ઝડપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડઃ સ્પામાં યુવકો યુવતીઓ સાથે માણી રહ્યા હતા શરીરસુખ ને અચાનક ત્રાટકી પોલીસ, પછી....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jan 2021 03:41 PM (IST)
સાઈલીલા મોલમાં સ્પાની આડમાં સેક્સરેકેટ ધમધમી રહ્યું હતું. આ બાતમી મળ્યા પછી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાને આધારે એલસીબીએ રેડ પાડી હતી, જેમાં ગ્રાહકો યુવતીઓ સાથે મળી આવ્યા હતા.
વર્ષ 2019માં સાઇલીલા મોલમાં સ્પાની આડમાં ચાલતા સેક્સરેકેટ પર રેડની તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -