રિઝર્વ EVM છીનવવાના પ્રયાસ સહિતના મામલે અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટે મોકલાયા છે. આ મામલે નબીપુર પોલિસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાશે. ભરૂચ નગરપાલિકાના સૌથી ચર્ચાસ્પદ એવા વોર્ડ નંબર 8 માં સૌથી વધુ 85.72% મતદાન થયું છે, તો સૌથી ઓછું વોર્ડ નંબર 2 માં 34.85% મતદાન થયું છે.
Bharuch : AIMIM ઉમેદવાર નઝીર વલીની પોલીસે કેમ કરી અટકાયત? શું થઈ હતી તકરાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Feb 2021 04:34 PM (IST)
ભરુચના હિંગલ્લા ખાતે EVM હેકિંગના આક્ષેપ સાથે AIMIM ઉમેદવાર નઝીર વલી તકરાર કરી હતી. આ તકરાર પછી પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.
NEXT
PREV
ભરુચઃ ગુજરાતમાં સવારથી નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ભરુચના હિંગલ્લા ખાતે EVM હેકિંગના આક્ષેપ સાથે AIMIM ઉમેદવાર નઝીર વલી તકરાર કરી હતી. આ તકરાર પછી પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.
રિઝર્વ EVM છીનવવાના પ્રયાસ સહિતના મામલે અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટે મોકલાયા છે. આ મામલે નબીપુર પોલિસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાશે. ભરૂચ નગરપાલિકાના સૌથી ચર્ચાસ્પદ એવા વોર્ડ નંબર 8 માં સૌથી વધુ 85.72% મતદાન થયું છે, તો સૌથી ઓછું વોર્ડ નંબર 2 માં 34.85% મતદાન થયું છે.
રિઝર્વ EVM છીનવવાના પ્રયાસ સહિતના મામલે અટકાયત કરી કોવિડ ટેસ્ટ માટે મોકલાયા છે. આ મામલે નબીપુર પોલિસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાશે. ભરૂચ નગરપાલિકાના સૌથી ચર્ચાસ્પદ એવા વોર્ડ નંબર 8 માં સૌથી વધુ 85.72% મતદાન થયું છે, તો સૌથી ઓછું વોર્ડ નંબર 2 માં 34.85% મતદાન થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -