સાધિકા પર બળાત્કાર મામલે કોર્ટે નારાયણ સાંઇને આજીવન કેદની સજા ફટકારી, જુઓ વીડિયો
આ અંગેની વિગતો એવી છે કે, કતારગામ વિસ્તારમાં રહેતા શિવ શંકર શિવા નામનો આરોપી પાડોશમાં રહેતી બાળકીઓને મોબાઇલમાં અશ્લીલ ક્લિપ બતાવતો હતો. આ શખ્સે ફરિયાદીના પાડોશીની છ વર્ષની દીકરી સાથે અડપલા કર્યા હતા, જ્યારે તેના ભાઈની 10 વર્ષીય દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે કતારગામ પોલીસમાં ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદઃ પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી બળાત્કાર ગુજારાયો હતો
સુરતના ખટોદરા વિસ્તારમાં પણ 12 વર્ષીય બાળકી સાથે પાડોશમાં રહેતા રાકેશ નામના વ્યક્તિએ પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસી અડપલા કર્યાની ઘટના સામે આવી છે. આ અંગે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાઃ પાંચ શખ્સોએ યુવતી પર ગુજાર્યો બળાત્કાર, કોની કોની સામે થઈ ફરિયાદ? જુઓ વીડિયો
સુરતઃ સાત વર્ષની બાળકી પર યુવકે ગુજાર્યો બળાત્કાર, આરોપી સીસીટીવી કેદ, જુઓ વીડિયો
સુરતઃ પ્રેમીએ લગ્નની લાલચ આપીને વિદેશમાં ગુજાર્યો બળાત્કાર, સાંભળો યુવતીની જુબાની