તાપીઃ વ્યારા બાજીપૂરા નેશનલ હાઇવે નંબર 53 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 3ને સુરત જ્યારે 4 ને વ્યારા સિવિલ ખસેડાયા છે.
માલેગાંવથી સુરત જાન લઈને જતી તાજ ટ્રાવેલની ખાનગી બસને અકસ્માત નડ્યો છે. ટેન્કરની પછાડી ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
Tapi : માલેગાંવથી સુરત જાન લઈને જતી ટ્રાવેલ્સ ટેન્કર પાછળ ઘૂસી જતા નડ્યો અકસ્માત, 3નાં ઘટનાસ્થળે જ મોત, 7 ઘાયલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Feb 2021 09:52 AM (IST)
માલેગાંવથી સુરત જાન લઈને જતી તાજ ટ્રાવેલની ખાનગી બસને અકસ્માત નડ્યો છે. ટેન્કરની પછાડી ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -