આમ, સુરત શહેરમાં કુલ 4619 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામિણ વિસ્તારમાં કુલ 553 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત શહેર સહિત ગ્રામિણ વિસ્તારમાં કુલ 5172 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ સુરત જિલ્લામાં કુલ મૃત્યુઆંક 169 થયો છે.
સુરતમાં કોરોનાનો હાહાકારઃ આજે બપોર સુધીમાં નોંધાયા નવા 117 કેસ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jun 2020 03:42 PM (IST)
સુરત શહેરમાં 89 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતના ગ્રામિણ વિસ્તારમાં 28 પોઝિટિવ કેસ નોંધાયા છે.
NEXT
PREV
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે અમદાવાદ પછી સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે બોપર સુધીમાં સુરત શહેર સહિત ગ્રામિણ વિસ્તારમાં નવા 117 પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી સુરત શહેરમાં 89 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતના ગ્રામિણ વિસ્તારમાં 28 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આમ, સુરત શહેરમાં કુલ 4619 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામિણ વિસ્તારમાં કુલ 553 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત શહેર સહિત ગ્રામિણ વિસ્તારમાં કુલ 5172 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ સુરત જિલ્લામાં કુલ મૃત્યુઆંક 169 થયો છે.
આમ, સુરત શહેરમાં કુલ 4619 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામિણ વિસ્તારમાં કુલ 553 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત શહેર સહિત ગ્રામિણ વિસ્તારમાં કુલ 5172 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ સુરત જિલ્લામાં કુલ મૃત્યુઆંક 169 થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -