Surat: સુરતના વરાછના હીરાબાગ સર્કલ પાસે હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેના કારણે વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત કફોડી બની છે. મટ્રોની કામગીરી સમયે સોસાયટીમાં કાદવના થર થઈ ગયા છે. સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યું છે. લોકોએ ઘરમાં કાદવ ઘૂસતો અટકાવવા ઈંટોની આડશ મુકી છે.
Surat: મેટ્રોની કામગીરીથી વરાછામાં કાદવમાં ડૂબ્યો વિકાસ, સોસાયટીમાં ફરી વળ્યું કાદવનું વહેણ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Feb 2023 02:45 PM (IST)
Surat News: સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યું છે. લોકોએ ઘરમાં કાદવ ઘૂસતો અટકાવવા ઈંટોની આડશ મુકી છે.

સુરત