સુરત: નોટબંધીના 27માં દિવસે પૈસા ઉપાડવા માટે લોકોની ATM બહાર લાંબી લાઈનો યથાવત
abpasmita.in | 05 Dec 2016 10:15 PM (IST)
સુરત: સુરતમાં એસબીઆઈના એટીએમની બહાર લોકો કડકડતી ઠંડીમાં પણ પૈસા ઉપાડવા માટે લાઈનમાં લાગ્યા છે. નોટબંધીના 27 દિવસ બાદ પણ લોકો પૈસા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરાછા વિસ્તારમાં આવેલા એસબીઆઈના એટીએમની બહાર લોકો લાંબી લાઈનમાં ઉભા રહી પૈસા કાઢવા માટે ઉભા છે. નોટબંધીના 27માં દિવસે ATMની બહાર લોકોની લાઈન યથાવત છે.