સુરતઃ નવરાત્રિમાં ખેલૈયામાં ટેટૂનો અનોખો ક્રેઝ, યુવતીઓએ કલમ 370 અને ચંદ્રયાન-2 પર દોરાવ્યું ટેટૂ
abpasmita.in
Updated at:
29 Sep 2019 12:28 PM (IST)
નવરાત્રિમાં લોકો ટેમ્પરરી ટેટૂ કરાવવાનું વધુ પસંદ કરે છે. એવી જ રીતે સુરતમાં મહિલાઓએ અનોખા ટેટૂ પોતાની પીઠ પર ચીતરાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -