સુરતઃ રતન ટાટા સાથે રૂબરૂ મુલાકાતના બહાને મહિલા સાથે ઠગાઈ કરવામાં આવી છે. શહેરની SVNIT કોલેજના સ્ટાફની મહિલા સાથે થઈ ઠગાઈ. રતન ટાટા સાથે રૂબરૂ મુલાકાતના ચક્કરમાં 49 હજાર રૂપિયા ગુમાવ્યા. સોશિયલ મીડિયા પર રતન ટાટા ફાઉન્ડેશન નામનું ફેક પેજ બનાવ્યું હતું. જેમાંથી મહિલાને મેસેજ કરી રતન ટાટાને રૂબરૂ મળવાની લાલચ આપી હતી. રૂબરૂ મળવા માટે મેમ્બરશીપના નામે રૂપિયા પડાવ્યા. મહિલા એ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી.
Surat : Tata ફાઉન્ડેશનનું ફેક પેજ બનાવી રતન ટાટા સાથે મુલાકાતની મહિલાને કરી ઓફર ને પછી....
abp asmita
Updated at:
20 Jul 2022 10:21 AM (IST)
રતન ટાટા સાથે રૂબરૂ મુલાકાતના બહાને મહિલા સાથે ઠગાઈ કરવામાં આવી છે. શહેરની SVNIT કોલેજના સ્ટાફની મહિલા સાથે થઈ ઠગાઈ. રતન ટાટા સાથે રૂબરૂ મુલાકાતના ચક્કરમાં 49 હજાર રૂપિયા ગુમાવ્યા.
ફાઇલ ફોટોઃ રતન ટાટા