સુરતથી ભાવનગર તરફ જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, બેના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Oct 2019 10:52 AM (IST)
ભરુચના પાલેજ પાસે પદયાત્રીઓને અજાણ્યા વાહને અડફેટે લેતાં બેના મોત. એક ઘાયલ.
NEXT
PREV
સુરતઃ નેશનલ હાઇવે નંબર-48 પર પાલેજ નજીક વરેડિયા પાસે અકસ્માતમાં બે પદયાત્રીઓના મોત થયા છે. જ્યારે એકને ઇજા થઈ છે. આ પદયાત્રીઓ સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. પાલેજ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -